Day: January 30, 2022

Romantic Gujrati Poem

Hi all , Just got some gujrati poem which i would like to share with u guys હજારો વર્ષની જૂની અમારી વેદના; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ! અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે! ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!