Rehwa do havey dard na Upcharni vaato
રહેવા દો હવે રોજની તકરારની વાતો, બેસીને કરો કોઈ દી તો પ્યારની વાતો. બેહાલ થયો એજ ક્યાં ઉપકાર છે ઓછો, રહેવા દો હવે દર્દના ઉપચારની વાતો. ઝખ્મોથી ભર્યું મારું હૃદય તેં નથી જોયું,a સુજી છે તને ક્યાંથી આ ગુલઝારની વાતો. આપ્યું તું તને તેજ ગણી સ્થાન નયનમાં, પણ તેં જ